The Surat Mercantile Co-op. Bank Ltd.
The Surat Mercantile Co-op. Bank Ltd.
RBI Lic No: UBD GUJ 1562

Bank's Day Celebration 14th April 2025 (Gujarati)

 

રક્તદાન કેમ્પ માનવતાનો મહાન ઉત્સવ!

ધી સુરત મકૅન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડના 61મા વર્ષના ગૌરવમય યુગપુરુષની ઉજવણી!

તારીખ: ૧૪મી એપ્રિલ ૨૦૨૫

સ્થળ: દયાલજી આશ્રમ, મજુરા ગેટ, સુરત

સમય: સવારે 9:00 વાગ્યાથી છેલ્લા રક્તદાતા સુધી

તમારી થોડી મિનિટો, અન્ય માટે આખું જીવન!

આ રક્તદાન કેમ્પ એક પરંપરા છે!

 

ધી સુરત મકૅન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ વર્ષોથી દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરી માનવતાની સેવા માટે અવિરત પ્રયત્નશીલ છે.

ચાલો, એક બૂંદ રક્તથી, અનેક જીંદગીઓ બચાવીએ!

એક રક્તદાન ત્રણ જીંદગીઓ બચાવી શકે!

તમારા રક્તદાનથી દર્દીઓને નવી આશા મળશે!

આપના રક્તદાનથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે આરોગ્યનું કિરણ પ્રસરશે!

આભારી છીએ, આ મહાન યજ્ઞમાં સહયોગ આપવા ,

ધી સુરત મકૅન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિ. ના

માનનીય અધ્યક્ષ શ્રી કૌશિક શંતિલાલ દલાલ,તથા બેંકના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સીઇઓ શ્રી રાકેશ બી.દેસાઈ હાર્દિક આમંત્રણ આપે છે.

  આવો, માનવતાને ઉજવીએ રક્તદાન કરી, જીવન બચાવીએ!

"એક નાનું દાન, એક મહાન જીવનદાન!"